થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્ર છે?
Anonymous Quiz
26%
(A) સુરેન્દ્રનગર
37%
(B) જામનગર
10%
(C) જુનાગઢ
27%
(D) ભાવનગર
નીચેના પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?
Anonymous Quiz
19%
(A) ખનીજતેલ
42%
(B) ક્રાયોલાઈટ
29%
(C) કુદરતી વાયુ
10%
(D) ઓક્સિજન
આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?
Anonymous Quiz
16%
(A) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી
35%
(B) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી
18%
(C) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી
31%
(D) રૂપાંતરિત ખડકમાંથી
કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
Anonymous Quiz
26%
(A) જંગલો
36%
(B) ખનીજ કોલસો
22%
(C) કુદરતી વાયુ
16%
(D) ખનીજ તેલ
ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનમાં જોવા મળે છે?
Anonymous Quiz
34%
(A) કાળી
25%
(B) રણ પ્રકારની
18%
(C) પડખાઉ
24%
(D) કાંપની
જૂનાગઢના ક્યા રાજાએ પોતાના દરબારમાં નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિની કસોટી કરાવી હતી?
Anonymous Quiz
27%
રા'ખેંગાર
54%
રા' માંડલિક
9%
રા'દિયાસ
10%
રા'જયસિંહ
પોતાના વૈવિધ્યપૂર્ણ સર્જન માટે મધ્યયુગના ક્યા કવિને આખ્યાન કવિ શિરોમણિનું બિરુદ પ્રાપ્ત થયું હતું?
Anonymous Quiz
16%
ભાલણ
37%
નરસિંહ મહેતા
13%
ગિરધર
34%
પ્રેમાનંદ
નીચેનામાંથી ક્યા સર્જકનો સમાવેશ ગુજરાતી સાહિત્યના ત્રણ નન્નાઓમાં થતો નથી?
Anonymous Quiz
10%
નવલરામ પંડ્યા
29%
નંદશંકર મહેતા
50%
નગીનદાસ પારેખ
11%
નર્મદાશંકર દવે
'સેહની' ક્યા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે?
Anonymous Quiz
12%
કુમારપાળ દેસાઈ
49%
બળવંતરાય ઠાકોર
29%
ચંદ્રકાંત પંડ્યા
10%
બળવંતરાય મહેતા
કરણઘેલો : નંદશંકર મહેતા,
રાય કરણઘેલો : .................?
રાય કરણઘેલો : .................?
Anonymous Quiz
33%
ગોવર્ધનરામ ત્રિપાઠી
32%
ચુનીલાલ મડિયા
27%
ઈશ્વર પેટલીકર
7%
ગૌરીશંકર જોષી
લક્ષ્મી+ઐશ્વર્ય=
Anonymous Quiz
27%
લક્ષ્મૈશ્વર્ય
39%
લક્ષ્મ્યૈશ્વર્ય
28%
લક્ષ્મીશ્વર્ય
5%
લક્ષ્મેશ્વર્ય
નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ ખોટો છે?
Anonymous Quiz
10%
ગુજરાત
44%
ગૂજરાતી
16%
ગુરૂ
30%
ગૂજરાત
Forwarded from Quality Button Creator - Banner Creator
💙કચ્છની મધ્યધાર ક્યાંથી ક્યાં સુંધી ફેલાયેલી છે?💙
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/EZCATakFPYM?feature=share
🎯 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા તારીખ 25-05-2025 (રવિવાર) ના રોજ યોજાયેલ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ -7 Live Paper Solution(સામાન્ય અભ્યાસ)
📽️યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન Youtube ચેનલ ઉપર લાઈવ....
▪️ લાઈવ સોલ્યુશન સામાન્ય અભ્યાસ ભાગ-2
▪️ તારીખ :- 30/05/2025
▪️ સમય :- 09:00 PM
🤓 જોવાનું ચૂકશો નહીં.....
હવે તો ખાખી ખપે.....બીજું કઈ ના ખપે....
📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો.
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
🎯 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા તારીખ 25-05-2025 (રવિવાર) ના રોજ યોજાયેલ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ -7 Live Paper Solution(સામાન્ય અભ્યાસ)
📽️યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન Youtube ચેનલ ઉપર લાઈવ....
▪️ લાઈવ સોલ્યુશન સામાન્ય અભ્યાસ ભાગ-2
▪️ તારીખ :- 30/05/2025
▪️ સમય :- 09:00 PM
🤓 જોવાનું ચૂકશો નહીં.....
હવે તો ખાખી ખપે.....બીજું કઈ ના ખપે....
📹 વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો.
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
YouTube
POLICE CONSTABLE| મોક ટેસ્ટ પેપર-7 | LIVE SOLUTION | | સામાન્ય અભ્યાસ ભાગ-2| SPECIAL FOR CONSTABLE |
POLICE CONSTABLE| મોક ટેસ્ટ પેપર-7 | LIVE SOLUTION | | સામાન્ય અભ્યાસ ભાગ-2| SPECIAL FOR CONSTABLE | #polity #history #geography #culture #currentaffairs #constable #motivation #generalknowledge #education
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our…
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our…
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે
https://youtube.com/live/etRQzuvFnEs?feature=share
💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE DEMO...
🔖 SPECIAL FOR REVENUE TALATI
📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક
👉🏻 વિષય:- ગુજરતી વ્યાકરણ
👉🏻 તારીખ :- 30/05/2025
👉🏻 સમય : 10:30 AM
🗣️ જોવાનું ચૂકશો નહીં....
➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication
🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=
https://youtube.com/live/etRQzuvFnEs?feature=share
💁🏻 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન રેવન્યુ તલાટી ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યું છે YOUTUBE ONLINE DEMO...
🔖 SPECIAL FOR REVENUE TALATI
📚 GSSSB રેવન્યુ તલાટી + CCE/GPSSB તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક
👉🏻 વિષય:- ગુજરતી વ્યાકરણ
👉🏻 તારીખ :- 30/05/2025
👉🏻 સમય : 10:30 AM
🗣️ જોવાનું ચૂકશો નહીં....
➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication
🎯વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=
YouTube
REVENUE TALATI |GUJARATI GRAMMAR|DEMO-5|રેવન્યુ તલાટી+CCE(Prelims+Mains)+તલાટી કમ મંત્રી+જુ. ક્લાર્ક
REVENUE TALATI | GUJARAT I GRAMMAR | DEMO-5 | રેવન્યુ તલાટી + CCE (Prelims + Mains) + તલાટી કમ મંત્રી + જુ. ક્લાર્ક #gsssb #gujrati #grammar #gpssb2025 #motivation
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our official channel here:
We're here with…
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our official channel here:
We're here with…
Forwarded from ICE RAJKOT OFFICIAL™
😱💥 ફ્રી રજીસ્ટ્રેશન માટે છેલ્લા 3 દિવસ બાકી
🎓ધો.12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
😱GPSC-UPSC ફ્રી Career Guidance Program
📍 રાજકોટ - OFFLINE 📍
——————————-
📅 તારીખ: 01-06-2025 (રવિવાર)
🕘 સમય: સવારે 9:00 થી 11:30
📍 સેમિનાર સ્થળ : ICE, જાસલ કોમ્પલેક્ષ,
પહેલો માળ, સ્ટલીંગ હોસ્પિટલની સામે,
નાણાવટી ચોક, 150Ft રીંગ રોડ. રાજકોટ
🆓 આ Programમાં જોડાનાર વિદ્યાર્થીઓને
નકશા આધારિત GK Magical Mapની
બુકલેટ સંપૂર્ણ ફ્રી
🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
👇 👇 👇 👇 👇 👇 👇 👇 👇 👇
➡️ https://forms.gle/GjpHCGEGkeooPkBc6
🎓ધો.12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
😱GPSC-UPSC ફ્રી Career Guidance Program
——————————-
📅 તારીખ: 01-06-2025 (રવિવાર)
🕘 સમય: સવારે 9:00 થી 11:30
📍 સેમિનાર સ્થળ : ICE, જાસલ કોમ્પલેક્ષ,
પહેલો માળ, સ્ટલીંગ હોસ્પિટલની સામે,
નાણાવટી ચોક, 150Ft રીંગ રોડ. રાજકોટ
નકશા આધારિત GK Magical Mapની
બુકલેટ સંપૂર્ણ ફ્રી
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM